Gujarat

પાનવડ પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં રાજ્ય બહારના નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર.    

ધર્મેંન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા આર.એસ ડામોર ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે (૧) પાનવડ પોલીસ સ્ટેશન ફસ્ટ પાર્ટ ગુ.ર.નં.૨૪/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૦૨, ૨૦૧ મુજબના ગુનાનાં કામે પકડવાના બાકી આરોપીને છોટાઉદેપુર બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230706-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *