Gujarat

સુરતના અડાજણ બ્રિજ પર દોડતી એમ્બ્યુલન્સમાં કપલની પ્રેમલીલા

એમ્બ્યુલન્સ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નામે રજિસ્ટ્રેશન થયેલી છે

આજકાલ કપલ શરમ ભૂલી રહ્યાં છે. શરમ ભૂલીને હવે જાહેરમાં એવી હરકતો કરવા લાગ્યા છે કે જાેનારા શરમાઈ જાય. સુરત શહેરમાં શર્મનાક ઘટના બની છે. એક ખાનગી એમ્બ્યુલન્સમાં કપલના પ્રેમલીલાનો વીડિયો સામે આવ્યો છે. સુરતના અડાજણ બ્રિજ પર દોડતી એમ્બ્યુલન્સમાં કામલીલા જાેવા મળી છે. એમ્બ્યુલન્સમાં કપલની પ્રેમલીલાનો વીડિયો વાયરલ થયો છે. સુરતના અડાજણ બ્રિજ પર ખાનગી એમ્બ્યુલન્સમાં એક કપલ શરમજનક હરકત કરતું જાેવા મળ્યું. કપલની પ્રેમલીલા રસ્તા પરથી પસાર થતા અનેક લોકોએ જાેઈ. એમ્બ્યુલન્સના કાચમાંથી કપલની આ અશ્લીલ હરકતો સ્પષ્ટ દેખાતી હતી. જેથી જાેનારાએ તેનો વીડિયો બનાવ્યો હતો.

દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સમાં કપલનો પ્રેમલીલાનો વિડીયો વાયરલ થયો છે. એમ્બ્યુલન્સમાં અશ્લીલ હરકત ચર્ચામાં આવ્યો છે. આ એમ્બ્યુલન્સ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નામે રજિસ્ટ્રેશન થયેલી છે. એમ્બ્યુલન્સનું રજિસ્ટર એડ્રેસ વૈભવ બ્લોક ન્યુ નર્સિંગ ક્વાર્ટર, સુરત સિવિલ હોસ્પિટલ બતાવે છે. એમ્બ્યુલન્સ રજિસ્ટ્રેશન આ નામે અને એડ્રેસ પર ઓનલાઇન બતાવે છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *