Gujarat

નડિયાદ સંતરામ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નુ આયોજન

નડિયાદ સંતરામ મંદિર પરિસરમાં આઝાદી કા અમૂત મહોત્સવની ઉજવણી અંતર્ગત દેશભક્તિ ગીતો અને શૌર્ય ગીતો સાથે લોકગીતો સાથે વિવિધ ગુપ દ્વારા રાસ ગરબા  વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીની કચેરી ના સહયોગ થી  કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત કચેરી ના અધિકારીઓ સાથે મંદિર ના મંહત સંતશ્રી નિગુૅણદાસજી મહારાજ સાથે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા ભક્તો નગરજનો સહભાગી થયા હતા.

IMG-20230704-WA0027-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *