શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ નું ગૌરવ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજીત આંતર કોલેજ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં નું આયોજન શ્રી બી.પી.બી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ઊંઝા ના યજમાન પદે કરાયું હતું. જેમાં ભાઇઓ ની કુલ 13 ટીમ અને બહેનો ની કુલ 9 ટીમો એ ભાગ લીધેલ હતો તેમાં *શ્રી .સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કાંટ *ભાઇઓ ની ટીમ ચેમ્પિયન બની* હતી અને *બહેનો ની ટીમ ત્રીજા ક્રમે રહીને* કોલેજ તથા સંસ્થા નું ગૌરવ વધાર્યું હતું કોલેજ તરફથી ટીમ માં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ ના નામ નીચે પ્રમાણે છે
1બંસલ મુદિત
2 દુબ હિમાંશુ તથા
*બહેનો માં*
1પરમાર વિશ્વા
2 કછવા કોમલ તથા
3 પ્રજાપતિ આરતી
સમગ્ર ભાઈઓ અને બહેનોને ટીમે એ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો
અને સંસ્થાના પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ કે મિસ્ત્રી અને મેનેજિંગ ટ્રસ્ટ શ્રી વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીઓને રમતમાં ઉત્સાહી અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આના કરતા પણ વધારે સારુ પર્ફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફ ગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા

