Gujarat

પ્રધાનમંત્રી શ્રીએ છેલ્લા ૯ વર્ષમાં સૌર ક્ષમતા ૫૪ ગણી વધતા મિશન નેટ ઝીરોમાં પ્રગતિની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિશન નેટ ઝીરોની દિશામાં કરાયેલી પ્રગતિની પ્રશંસા કરી છે. રેલ્વેએ ઠ પર પોસ્ટ કર્યું હતું કે છેલ્લા ૯ વર્ષમાં સૌર ક્ષમતા ૫૪ ગણી વધી છે. તેઓએ માહિતી આપી હતી કે માર્ચ ૨૦૧૪ સુધી કાર્યરત સૌર ઊર્જા ક્ષમતા ૩.૬૮ મેગાવોટ હતી જ્યારે ૨૦૧૪-૨૩ દરમિયાન ૨૦૦.૩૧ મેગાવોટ કાર્યરત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ જવાબ આપ્યોઃ “હરિયાળા ભવિષ્ય પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતામાં પ્રશંસનીય પ્રગતિ દર્શાવે છે. માત્ર ૯ વર્ષમાં, આપણે ઈંસ્ૈજર્જૈહ_દ્ગીં_ઢીિર્ કાર્બન ઉત્સર્જન તરફ નોંધપાત્ર પગલાં લઈને આપણી ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. ચાલો આપણે આ પ્રવાસ ચાલુ રાખીએ, ભારત માટે આવતીકાલને ઉજ્જવળ અને ટકાઉ સુનિશ્ચિત કરીએ.”

Page-Ex-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *