બોક્સ
છેલ્લા કેટલા દિવસથી બોડેલી પંથકમાં વરસાદ હાથ તાળી આપતા ગરમી અને બફારા નું પ્રમાણ વધ્યું હતું ત્યારે આજે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી
આજે બપોર પછી બોડેલીમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો વરસાદને લઈને રોડ રસ્તા ઉપર પાણી પાણી જોવા મળ્યા હતા છેલ્લા કેટલા સમયથી ગરમી અને બફારાને લઈને બોડેલી પંથકમાં વરસાદ નહિવત જોવા મળ્યો હતો ત્યારે આજે બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે બોડેલી પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરી છે અને હવે વરસાદની રાહ જોઈ રહ્યા હોય જેને લઈને બોડેલીમાં ખેતીલાયક વરસાદ પડ્યો હોય જેને લઇને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી ત્યારે બોડેલી પથકમાં વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


