Gujarat

ભરકુંડા ખાતે 77 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
77 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મામલતદાર  ડી પી ચૌહાણ ના હસ્તે પ્રાથમિક શાળા ભરકુંડા મુકામે કરવામાં આવ્યો
 કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ ડાભી, તાલુકા મહામંત્રી દલપતસિંહ ડાભી પી આઈ ખાંટ સાહેબ, ટી ડી ઓ જાંબુકાબેન,ડૉક્ટર સ્ટાફ પોલીસ સ્ટાફ, સરપંચ , પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન નટુભાઈ ડાભી, પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન મોતિસિંહ ડાભી શિક્ષકગણ,ફોરેસ્ટ અધિકારી,ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

IMG-20230818-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *