Gujarat

માળીયાહાટીના તાલુકાનું ગામ.લાંગોદ્રા………..લાંગોદ્રા. ગામે.શીતળા સાતમ પર્વત  શીતળા સાતમ પર્વે બેહનો દ્વારા  માતાજી ના મંદિરે પૂજા અર્ચના……

લાંગોદ્રામા .શીતળા માતાજીના મંદિરે. માતા મા દ્વારા શીતળા માતાજીના  મંદિરે પૂજા કરાવવામાં આવી હતી અને બહેનો દ્વારા માતાજીને કુલર દૂધ અનાજ.શ્રીફળ સહિતની પ્રસાદી. ધરવામાં આવી હતી અને શીતળા માતાજીના મંદિરે પૂજા આરાધના ભક્તિભાવ કરવામાં આવી હતી. મંદિરે મોટી સંખ્યામાં બહેનો દર્શનનો લાભ.લીધો હતો. તથા. બેહનો દ્વારા સાતમના આગલા દિવસે છઠ ના રોજ સાંજના થેપલા પુરી વગેરે રસોઈ  બનાવી રાખવામાં આવતી હોય છે અને સાતમના દિવસે એકટાણું  કરે છે અને બહેનો દ્વારા સાતમનું વ્રત કરવામાં આવતું હોય છે શીતળા માતાજીની આરાધના બહેનો દ્વારા કરવામાં આવે છે. અને બહેનોની શીતળા માતાજીના મંદિરે  સંખ્યામાં ભીડ જોવા મળી હતી..રિપોર્ટર વિમલ રાય કુંડલીયા.

20230823_100351.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *