Gujarat

ઊનાના કાણકબરડા ગામના પાટીયા પાસે કાર પલ્ટી ખાઇ…

ઊના ભાવનગર હાઇવે રોડ પર આવેલ કાણકબરડા ગામના પાટીયા નજીક એક કારનો સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા અચાનક કાર
પલ્ટી ખાઇ જતાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે કારમાં એક યુવાન હોવાનું જાણવા મળેલ હતુ.

-ગામના-પાટીયા-પાસે-કાર-પલ્ટી-ખાઇ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *