Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભાનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સભાખંડમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેનો જિલ્લા પંચાયતના સદસ્યો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં વર્ષ 2024 25 નું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. સાથે વિવિધ મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવી હતી.

20240130_122754.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *