Gujarat

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન હારીજ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી સ્કૂલ બેગ કીટ વિતરણ..

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન હારીજ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી સ્કૂલ બેગ કીટ વિતરણ..

પાટણ જિલ્લાના હારીજ ખાતે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન હારીજ દ્વારા વાદી વસાહત સ્કૂલ હારીજના બાલવાટિકા અને ધોરણ 1 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી સ્કૂલ બેગ કીટનું વિતરણ કરવામા આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત જાયન્ટ્સ ગ્રુપ ના સ્થાપક પ્રમુખ ડો. સંજય ભાઈ, પ્રમુખ નીતિન તન્ના, મંત્રી બિપિન ઠાકર, પ્રદીપભાઈ ઠાકર, ધર્મેશ ઠક્કર વકીલ, રાજુ દરજી, દિનેશ રાવલ, નરેન્દ્ર મોચી વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.

IMG-20240831-WA0061-1.jpg IMG-20240831-WA0062-0.jpg