Gujarat

મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એસ એન સોનારા મેડમ નો આજે જન્મદિવસ

મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એસ એન સોનારા મેડમ નો આજે જન્મદિવસ
મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા જાંબાઝ મહીલા *પી.એસ‌.આઇ શ્રી.એસ.એન. સોનારા* જે સિધમ જેવી પર્સનાલીટી ધરાવતા અને જનતા ની સુરક્ષા, સલામતી માટે સદાય તત્પર એવાં બાહોશ, નિષ્ઠાવાન, પ્રામાણિક, બુટલેગરો જેના નામ થી ફફડી ઉઠે તેવા જાંબાઝ પી.એસ.આઇ *શ્રી.એસ.એન.સોનારા* સાહેબ ના જન્મદિવસે લાખ લાખ અભિનંદન દેવાધી દેવ મહાદેવ આપને દીર્ધાયુ નિરોગી સ્વાસ્થ્ય આપે અને હંમેશા લોકસેવા માટે પ્રેરણા મળતી રહે તેવી
*પત્રકાર કમલેશ ભાઈ મહેતા* દ્વારા શુભકામનાઓ અને જન્મદિવસ ની શુભેચ્છાઓ
Happy birthday

રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા

IMG-20240901-WA0036.jpg