Gujarat

રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ બેંક લી. ના લોકરમાં રાખેલ સોના-ચાંદીના દાગીનાની થયેલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ બેંક લી. ના લોકરમાં રાખેલ સોના-ચાંદીના દાગીનાની થયેલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૧૧/૫/૨૦૨૫ ના રોજ આજ તા.૧૦/૫/૨૦૨૫ ના રોજ ફરીયાદીએ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી.માં પોતાનું લોકર આવેલ હોય તેમાંથી તા.૨૪/૬/૨૦૨૫ ના કલાક-૧૯/૧૫ થી તા.૬/૫/૨૦૨૫ ના કલાક-૧૨ સુધીમાં કોઇએ લોકરમાં રાખેલ સોનાના દાગીના વજન આશરે ૧૨૮૭.૮૬૫ ગ્રામ કિ.રૂ.૫૧,૪૭,૨૧૦ તથા ચાંદીના દાગીના આશરે ૩ કિલોના તથા વાસણો જે કિ.રૂ.૨,૭૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫૪,૧૭,૨૧૦ ની ચોરીનો બનાવ બનેલ હોય જે અંગે રાજકોટ શહેર એ.ડીવીઝન પો.સ્ટે. BNS કલમ-૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા નાયબ પોલીસ કમિશનર (ઝોન-2) જગદીશ બાંગરવા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત બી.બસીયા દ્વારા અનડીટેકટ ધરફોડ ચોરીનો ગુન્હો તાત્કાલીક ડીટેકટ કરવા જરૂરી સુચના કરેલ હોય જે સુચના અન્વયે અમો ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ સતત પ્રયત્નશીલ હોય. બાદ ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ ના સુપરવિઝન હેઠળ અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના PSI એમ.કે.મોવલીયા, એ.એસ.ગરચર તથા LCB ઝોન-૨ ના જયંતીભાઇ ગોહીલ ની ટીમો બનાવી આ કામે ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી આ કામે બેંકમાં નોકરી કરતા શકમંદ ઇસમને પકડી આ ગુન્હાના કામે સોનાના ઢાળીયાઓ તેમજ દાગીના તેમજ ચાંદીનો એક ચોરસો કબ્જે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અશોકભાઇ ગોવીંદભાઇ કોટક લોહાણા ઉ.૫૭ રહે.ગ્રીનએવન્યુ બી/૧ સંજયરાજ એસ્ટેટ સૌરાષ્ટ્ર યુની. ના ગેઇટ પાસે રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250511-WA0009.jpg