બોટાદ જિલ્લામાં 2 PI અને 3 PSI ની આંતરીક બદલી કરતા પોલીસ વડા
બોટાદ જિલ્લા પોલીસ વડા કે.એફ. બળોલીયા એ જિલ્લામાં 2 PI અને 3 PSI ના આંતરીક બદલીના આદેશ કર્યા છે. જેમાં PI એસ.એ.પટેલ ને LIB માંથી રાણપુર પોલીસ સ્ટેશન મૂકવામાં આવ્યા,રાણપુર પોલીસ સ્ટેશનના PI ને મહિલા પોલીસ સ્ટેશન મુકવામાં આવ્યા છે.જ્યારે PSI બી.ડી.પટેલ ને રીડર ટુ એસ.પી. થી પાળીયાદ પોલીસ સ્ટેશન મુકવામાં આવ્યા,બી.વી. ચૌધરી ને પાળીયાદ પોલીસ સ્ટેશન થી સીટી ટ્રાફિક માં મુકવામાં આવ્યા,ટી.એસ.વાઘેલાને સીટી ટ્રાફિક થી રીડર ટુ એસ.પી મૂકવામાં આવ્યા.આમ બોટાદ જિલ્લા પોલીસ વડાએ 2 PI અને 3 PSI ના જિલ્લામાં આંતરીક બદલીના આદેશ કર્યા છે..
તસવીર:વિપુલ લુહાર,બોટાદ