Gujarat

રાજકોટ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન “સર્વેલન્સ સ્કોડ”

રાજકોટ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન “સર્વેલન્સ સ્કોડ”

રાજકોટ શહેરમાં પ્રોહી તથા જુગારની બદીઓ નાબુદ કરવા સારૂ સુચના થઇ આવેલ હોય. P.I વી.આર.વસાવા ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના એ.એ.બ્લોચ તથા માણસો રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભાવેશભાઇ મકવાણા તથા જયદીપભાઈ ધોળકીયા તથા કુશલભાઇ જોષી નાઓને મળેલ સયુંકત હકિકત આધારેથી સણોસરા ગામ સુથાર શેરીમાં જાહેર રોડ ઉપર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 ઇસમોને રોકડા રૂ.૩૨,૦૫૦ ના કુલ મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે. (૧) રસુલભાઇ હાજીભાઈ કોંઢીયા ઉ.૪૭ રહે.સણોસરા સુથાર શેરી તા.જી.રાજકોટ (૨) સંજયભાઇ મોહનભાઇ પરમાર ઉ.૩૩ રહે.સણોસરા તા.જી.રાજકોટ (૩) પવનભાઇ હસુમુખભાઇ બુધ્ધદેવ ઉ.૨૭ રહે.સણોસરા તા.જી.રાજકોટ (૪) કાનજીભાઇ કેશાભાઈ સાગઠીયા ઉ.૫૦ રહે,સણોસરા તા.જી.રાજકોટ (૫) મુકેશભાઇ મોહનભાઇ માલકીયા ઉ.૪૦ રહે.સણોસરા તા.જી.રાજકોટ (૬) અકીલભાઇ મેહબુબભાઇ કોંઢીયા ઉ.૩૩ રહે.સણોસરા તા.જી.રાજકોટ (૭) સંજયભાઇ વીનુભાઇ થોરીયા ઉ.૩૨ રહે.સણોસરા તા.જી.રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260510-WA0033.jpg