રાજકોટ ઓટો રીક્ષા ચોરીનો ભેદ ઉકેલતી બી.ડીવીઝન સર્વેલન્સ સ્કોડ.
રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડીટેક્ટ ગુન્હાઓને શોધી કાઢવાનું અને વધુમાં વધુ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમા થયેલ રીક્ષા ચોરીના મુદામાલ સાથે પકડી પાડેલ હોય જે આરોપી તથા મુદામાલ પોલીસ સ્ટેશન લાવી આરોપીને બી.ડીવીઝન પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨) મુજબના કામે અટક કરી બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના P.I જી.આર. ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોડના એન.આર.ડોબરીયા નાઓએ આગવી ઢબે પુછ પરસ કરતા આરોપીએ આજથી દોઢેક મહિના પહેલા રાત્રીના સમયે રાજકોટ જુના મોરબી રોડ શિવ અગરબતી પાસેથી ચોરી કરી મોરબી તથા રાજકોટમા ભાડા કરતો હતો અને રીક્ષા ખરાબ થઇ જતા રાજકોટ બેડી ચોકડી પાસે આવલ બ્રીજ પાસે મુકી દિધેલ ની કબુલાત આપતો હોય જે કુબલાત બાબતે બી.ડીવીઝન પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય, જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી ગોવીંદભાઈ પરમાર ઉ.૨૬ રહે.જોડીયા જી.જામનગર.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ


