Gujarat

છોટાઉદેપુર તાલુકાના વનાર ગામના પારસીંગભાઈ ભદરાભાઈ રાઠવા બીએસએફમાંથી નિવૃત્ત થઈ છોટાઉદેપુર ખાતે આવતા સામાજિક કાર્યકરો તેમજ દરેક સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.  

છોટાઉદેપુર તાલુકાના વનાર ગામના પારસીંગભાઈ ભદરાભાઈ રાઠવા જેઓ 22 વર્ષથી બીએસએફમાં ફરજ બજાવી આજે નિવૃત્ત થતા છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે સામાજિક કાર્યકરો અને દરેક સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે સામાજિક કાર્યકરો દ્વારા ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે છોટાઉદેપુર નગરમાં ડીજે તાલે નાચતા નાચતા પોતાના વતન પહોંચ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20221105-121242_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *