મીડિયા સર્ટીફીકેષણ અને મોનેટરીંગ કમિટીની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રચના કરવામાં આવી છે અને સમાચાર પત્રો તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર નજર રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ કેન્દ્ર 24 કલાક કાર્યરત કરવામાં આવ્યું છે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં આવતી નિયમ અનુસાર નીચે રાજકીય જાહેરાતોના સર્ટીફીકેસન તેમજ તમામ મીડિયાના માધ્યમો ઉપર નજર રાખવા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મોનિટરિંગ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી માટે ઇલેક્શન કમિશન અને જિલ્લા ચૂંટણી તંત્ર એલર્ટ બન્યું છે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેના માટેની તમામ વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા સમાચારો પર આ કેન્દ્રમાં સતત વોચ રાખવામાં આવશે તેમ જણાવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


