બાર જ્યોતિલિંગ માના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ યાત્રાધામ ને આપેલી યાત્રાધામ થી યાત્રા ધામ સોમનાથ નાથદ્વારા એસ ટી બસ સેવા જે કેશોદ ડેપોમાં ફરી આ રૂટ આવે તો જાય તેવી સ્થિત હોય છે ત્યારે સરકાર દ્વારા નવી બસો ને વેરાવળ ડેપો મા ફાળવી હોવાથી કેશોદ ડેપો માં સંચાલન અપાયું હોય જેથી મુસાફરો ને હેરાનગતિ થાય છે ત્યારે રિટર્ન નાથદ્વારા થી કેશોદ સુધીની કરી નાખી સોમનાથ સુધી આવતા યાત્રિકો માટે વ્હેલી સવાર ના કેશોદ ઉતારી દેવામાં આવે છે ત્યારે આ રૂટ ને વેરાવળ ડેપો માં સંચાલન સોપી વેરાવળ ડેપો માં બે બસો એસટી તંત્ર દ્વારા ફાળવી નાથદ્વારા થી સોમનાથ સુધી અવર જવર થાય તો સુત્રાપાડા તાલાલા વિસ્તાર ના યાત્રિકો મુસાફરી ને એસ.ટી ની સુવિધા નો લાભ ન છિનવાઈ તે હેતુથી આ રૂટ વેરાવળ ડેપો ને સોપવામાં આવે તેવીમુસાફરો યાત્રિકો ની માંગ થયેલ છે
