Gujarat

માણાવદર પોલીસ દ્રારા જાહેર જનતાને અપીલ      

ઉતરાયણના હર્ષોલ્લાસના તહેવારમાં આપણી થોળી પળની મજા માટે ચાઈનીશ દોરીના ઉપયોગથી લોકો તથા પશુ,પંખીની જીંદગી જોખમમાં મુકાઈ છે.
           જેથી આવી ધટના ન બને તે માટે ચાઈનીશ દોરીનો ઉપયોગ કરતા અથવા ચાઈનીશ દોરી વેચતા જણાઈ તો માણાવદર પોલીસ સ્ટેશન તેમજ આપના નજીક ના પોલીસ સ્ટેશન ને જાણ કરવા અપીલ કરવામાં આવે છે.
અહેવાલ – દિપક રાજા – માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *