Gujarat પ્રાચી તીર્થ પંથક. માં આંબા માં મોર આવતા ઇજારે દારો માં ખુશી છવાઈ Posted on January 9, 2023 Author Admin Comment(0) હાર્દિક કાનાબાર પ્રાચી પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આંબા નો બગીચો રાખતા ખેડૂતો તેમજ ઇજારેદારો ને આ વખતે આંબા માં મબલખ મોર આવતા દેખાતા કેરી નો પાક સારો જાય એવુ દેખાતા ઇજારે દારો તેમજ ખેડૂતો માં ખુશી ની લહેર છવાઈ હતી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.