જવાહર નવોદય વિદ્યાલયોમાં ધોરણ-૬માં પસંદગી કસોટી માટે ઓનલાઈન નોંધણીની છેલ્લી તા.૧૫/૦૨/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે તેમજ જે લોકોએ અરજી કરી છે અને તેમાં જો પુરૂષ કે સ્ત્રી, કેટેગરી, ગ્રામીણ કે શહેરી, અપંગતા, પરીક્ષાનું માધ્યમ જેવી બાબતોમાં સુધારો ફરવા માંગતા હોય તો કરેકશન વિન્ડો તા.૧૬-૧૭ ફેબ્રુઆરીના રોજ ખોલવામાં આવશે જેમાં ઉપર મુજબના ફેરફાર ઓનલાઈન અરજી કરી છે તે લોકો સુધારો કરી શકાશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
