વિક્રમ સાખટ રાજુલા
ખાણ ખનીજ વિભાગમાં ઊંઘતું રહ્યું ….
જાફરાબાદ મામલતદારને ખાનગી બાતમી મળતાં દરોડો પાડયો હતો …
જાફરાબાદ તાલુકાના ભાડા ગામ નજીક નજીકથી ગેરકાયદેસર માટી ચોરવામાં આવી રહી હતી
1 jcb અને 2 ટ્રેકટર ફરાર 1 ટ્રેકટરને સિઝ કરવામાં આવ્યું મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી…..
દરોડો પાડી મામલતદાર દ્વારા ખાણ ખનીજ વિભાગને સોંપવામાં માટેની કાર્યવાહી હાથ ધરી…..


