Gujarat

નવસારીમાં વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, પરીક્ષાના તણાવમાં આત્મહત્યા કરી હોવાનું મનાય છે?..

નવસારી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પરીક્ષાના તણાવમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે. આંબાવાડીમાં વાંચવા ગયેલી વિદ્યાર્થિનીએ સાડી વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *