Gujarat

જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના શિક્ષકોને રોજગાર કૌશલ્ય વિશે માહિતગાર કરાયા

એસબીઆઈ આરસેટી જૂનાગઢ ખાતે સર્વ શિક્ષા અભિયાન અને પી.એસ.એસ. કેન્દ્રિય વ્યવસાહિક શિક્ષણ સંસ્થા, ભોપાલ દ્વારા તા.૨૨ થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન વ્યાવસાયિક શિક્ષણ માટે રોજગારી કૌશલ્ય વિશે જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાના ૫૫ જેટલા શિક્ષકોને માહિતગાર કરાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એચ.વાઢેર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્થાનું ભૌતિક અને શૈક્ષણિક વાતાવરણ ખૂબ જ પ્રભાવિત લાગ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાઇમરી અને માધ્યમિક શિક્ષણમાં વિકાસ કાર્યોને લઈને માહિતી આપવામાં આવી હતી.

teacher-rojgar-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *