Gujarat

વિસાવદરના કાલસારી ગામે રૂ.૨ લાખના ખર્ચે એસ.ટી. પીકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરાશે

વિસાવદર તાલુકાના કાલસારી ગામે રૂ.૨ લાખના ખર્ચે એસ.ટી. પીક સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવશે. આ વિકાસના કામને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૧૫ ટકા વિવેકાધીન (સામાન્ય) જોગવાઈ હેઠળના અનુદાન હેઠળ આવરી લેવામાં આવ્યું છે. આમ, એસ.ટી પીકઅપ સ્ટેન્ડના નિર્માણથી કાલસારી સહિતના ગ્રામ્ય મુસાફરોની સુવિધામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *