Gujarat

 વેરાવળ સુત્રાપાડા લોઢવા પ્રશ્નનાવડા ધામળેજ ગામે એસ.ટી સમય પત્રક બોર્ડ ની સુવિધાઓ  ડો ડી કે બારડ અને સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સોનીકુંવર પ્રેરીત પ્રેરણા સેવા સમીતી ના પાયલ બેન પારેખ દ્વારા મુસાફરો લક્ષી સુવિધા 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ વિભાગીય નિયામક શ્રી આર આર શ્રીમાળી સાહેબ અને વિભાગીય પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ ના માર્ગ દર્શન સાથે વેરાવળ ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા આર કે મગરા ટ્રાફીક ઈન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ પ્રવિણ પુરી બાપુ  દ્વારા સુત્રાપાડા લોઢવા પ્રશ્નના વડા ધામળેજ ગામે આવતી જતી એસટી બસ સેવા ના સમય ની માહીતી ગ્રામય વિસ્તારમાં અવરજવર કરતા મુસાફરો ને ડો ડી કે બારડ સ્વ ડો ભરત ભાઈ બારડ શિંગાર જવેલર્સ ના જીતુભાઈ કતીરા શ્યામ ભાઈ કતીરા ના આર્થીક સહયોગ દ્વારા સ્વ પુનમ બેન  સોની સ્વ સોની અરવિંદ ભાઈ સતીકુંવર  હીરાબેન પ્રભુદાસ  સતીકુંવર પ્રેરીત પ્રેરણા સેવા સમીતી ના શ્રી પાયલ બેન આનંદ ભાઈ  પારેખ દ્વારા ગ્રામય  મુસાફરો ને વધુ સારી રીતે આવતી જતી  એસટી બસ  આશીર્વાદ સમાન સુવિધા મળી રહે તે હેતુથી ફલેકસ બેનર્સ ના ૭×૪ ના બોર્ડ ની સુવિધા  ઉપલબ્ધ થાય તે હેતુથી યોગેશ પી સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

IMG-20230304-WA0152.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *