Gujarat

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે લાઠી તાલુકાના BLOને BLO APP અને મેન્યુઅલી ફોર્મ અંગેની કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે લાઠી તાલુકાના BLOને BLO APP અને મેન્યુઅલી ફોર્મ અંગેની કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું

અમરેલી, તા.૧૦ એપ્રિલ, ૨૩ (સોમવાર) મદદનીશ મતદાર નોંઘણી અઘિકારી-વ- મામલતદાર, લાઠીના અઘ્યક્ષસ્થાને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે નવી આવેલ BLO APP વિશે લાઠી તાલુકાના BLOને માહિતી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા. ૯૬-લાઠી બાબરા વિસ્તારના લાઠી તાલુકામાં સમાવિષ્ટ તમામ મતદાન મથકોના બી.એલ.ઓ.શ્રી તથા સુ૫રવાઇઝરશ્રીઓને ઓનલાઇન એ૫ તથા મેન્યુઅલી ફોર્મ વિશે કરવાની થતી કાર્યવાહી અને તાલીમ આપવામાં આવી હતી.
દિવ્યા ૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *