|
મકસુદ કારીગર,કઠલાલ
રાષ્ટ્રીય શાહ સમાજ ઇન્ડિયા(આંતરરાષ્ટ્રીય નોંધાયેલ સંસ્થા)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બિલાલશાહ દિવાને પ્રદેશ મહામંત્રી રજબ ફકીરની ભલામણથી ગુજરાત પ્રદેશના અલગ-અલગ જિલ્લાના જિલ્લા અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તથા મહિલા મોરચાના મંત્રીના નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા.
સદર સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધણી થયેલ છે જે સમગ્ર ભારત દેશ સહિત વિશ્વસ્તરે શાહ બિરાદરી, દિવાન, ફકીર, સાઈ વિગેરેના ઉત્કર્ષ માટે રાષ્ટ્રીય રીતે કાર્યરત છે જેનું વડુમથક ઉત્તર પ્રદેશના લખનઉ માં છે.
૧. રજબશાહ એ ફકીર. મું. હિંમતનગર – પ્રદેશ મહા મંત્રી ૨. દિવાન જમીલાબાનું . મું. બાલાસિનોર – પ્રદેશ અધ્યક્ષ
મહિલા મોર્ચો ૩. દિવાન નમાબાનું એસ. મું. જંત્રાલ – પ્રદેશ સચિવ મહિલા મોર્ચો
૪. રફીકશાહ દિવાન (ગોકુલ રેસ્ટોરન્ટ) મું. આણંદ – જિલ્લા અધ્યક્ષ
૫. હાનશાહ જે દિવાન. મુ.ખેડા – જિલ્લા અધ્યક્ષ
૬. મજ્લમશાહ શાહમદાર. મું.મોરબી – જિલ્લા અધ્યક્ષ
૭. જમીર હુસેન દિવાન . મું. મહીસાગર – જિલ્લા અધ્યક્ષ ૮. આબિર હુસેન . મું. પંચમહાલ – જિલ્લા અધ્યક્ષ
૯. અલ્તાફશાહ દિવાન. મું. પાટણ – જિલ્લા અધ્યક્ષ
૧૦. ગગુશા જુનેજા . મું. બનાસકાંઠા – જિલ્લા અધ્યક્ષ ૧૧. ઇકબાલશા બાનવા . મું. મહેસાણા – જિલ્લા અધ્યક્ષ
૧૨. બાદરશાહ દિવાન . મું. કચ્છ – જિલ્લા અધ્યક્ષ
૧૩. રજાકશાહ શાહમદાર મું. સોમનાથ. – જિલ્લા અધ્યક્ષ
૧૪. શાકીરશાહ દિવાન . મું. ગાંધીનગર – જિલ્લા અધ્યક્ષ
૧૫. મયુદીનઅલી એ ફકીર . મું. સાબરકાંઠા – જિલ્લા અધ્યક્ષ ૧૬. શૌકતહુસેન સોહરવર્તી . મું. જામનગર – જિલ્લા અધ્યક્ષ
૧૭. હુસેનશાહ શાહમદાર . મું. જુનાગઢ – જિલ્લા અધ્યક્ષ
૧૮. ફિરોજશાહ શાહમદાર . મું. સુરત. – જિલ્લા અધ્યક્ષ
૧૯. જુનેદશાહ દિવાન . મું. અમદાવાદ – જિલ્લા અધ્યક્ષ ૨૦. યુસુફશાહ દિવાન . મું. વડોદરા – જિલ્લા અધ્યક્ષ
૨૧. અબુબકરશાહ દિવાન . મું. નવસારી – જિલ્લા અધ્યક્ષ
૨૧. શાહિદશાહ દિવાન . મું. ભરુચ – જિલ્લા અધ્યક્ષ
બાકીના જિલ્લામાં નિમણૂકો હવે પછી ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું સંસ્થાના પ્રદેશ મંત્રી રજબ ફકીર એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
|
