જેના માટે ટૃષ્ટ ના સંચાલક શ્રી રંજનબા ગોહિલ દ્વારા એક વકૅશોપ નું આયોજન કરવામાં આવ્યું. આમાં અમદાવાદ થી શ્રી પ્રતિક્ષાબા ચૌહાણ એ માગૅદશૅન આપ્યું અને મીનાબા ચૌહાણ એ વ્યવસ્થા સંભાળી.
… ગામ ના બહેનો ને કર્ણાવતી શહેર કારોબારી સભ્ય ” અજીતસિંહ ચૌહાણ ” તેમજ ગામના લોકો અને લાભાર્થીઓ હાજર રહી તેમનો જુસ્સો વધાયો હતો


