Maharashtra

સુરેન્દ્રનગર પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ

મુંબઈ
સુરેન્દ્રનગર પાસે લોકો પાયલટની સતર્કતાના કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. અહીં કોઇ અજ્ઞાન વ્યક્તિએ ટ્રેક પર ૨૫ કિલોના મોટા પથ્થર મૂક્યા હતા. જાે કે પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઓડિશાની ઘટના તાજી છે ત્યાં ગુજરાતમાં પણ ટ્રેનની મોટી દુર્ઘટના ઘટી હોત. જાે કે લોકો પાયલચ અને કર્મચારીની સતર્કતાના કારણે આ મોટી દુર્ઘટના ટળી છે.સુરેન્દ્રનગર પાસે લોકો પાયલટની સતર્કતાના કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. અહીં કોઇ અજ્ઞાન વ્યક્તિએ ટ્રેક પર ૨૫ કિલોના મોટા પથ્થર મૂક્યા હતા. જાે કે પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનિય છે કે, આ ટ્રેક પર ૨૪ કલાકમાં ૮૦થી વધુ ટ્રેન પસાર થાય છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *