આજરોજ તારિખ 26/06/2023 ના રોજ વણધા ગામે આંગણવાડી તેમજ નવીન ગ્રામ પંચાયત ભવન નું લોકાર્પણ અને ફેરકુવા ગામે નવીન ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્યશ્રી જયંતિભાઈ એસ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ સરપંચ તાલુકા સદસ્ય અને તલાટી ઓ આગેવાનો,કાયૅકરો લોકાર્પણ પ્રસંગે સહ ભાગી બન્યા..
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


