તાલાલા લોહાણા સમાજ એજ્યુકેશન મા અવિરત પ્રગતિ સીએ મા સદી તરફ મંડાણ વધુ ૨ સીએ થયા… ફૂલ ૭૬ સીએ થય*……………………………..
ગીરગઢડા તા 5
ભરત ગંગદેવ

તાલાળા લોહાણા સમાજ ની એજ્યુકેશન મા સીએ થવા માં સદી તરફ મંડાણ કર્યા છે આજ રોજ સીએ ફાઇનલ ના રિઝલ્ટ મા વધુ ૨ સીએ પાસ થતાં તાલાળા લોહાણા સમાજ મા ફૂલ સીએ નો આંક ૭૬ પર પહોંચી ગયો………. તાલાળા લોહાણા મહાજન ટ્રસ્ટ ના યોગેશભાઇ ઉનડકટ એ માહિતી આપતા જણાવેલ કે આજરોજ ૫ જુલાઇ નાં સીએ ફાઇનલ નું રિઝલ્ટ આવતા તાલાળા લોહાણા સમાજ ના ટ્રુસ્યંત જીતેન્દ્રભાઈ લુકકા તેમજ તાલાળા ની દીકરી રાજલ પ્રકાશભાઈ સૂચક એ સીએ ફાઇનલ કરી પોતાની ઓળખ સીએ તરીકે સ્થાપિત કરી છેઃ આમ આજના રિઝલ્ટ માં ૨ સીએ થતાં તાલાળા લોહાણા સમાજ ના ફૂલ સીએ અંક ૭૬ થયો છે આમ તાલાળા લોહાણા સમાજ એ સીએ ની સદી ફટકારવા ના મંડાણ કર્યા છે………… જયારે સીએ થવા માટે આજના રિઝલ્ટ મા બંસરી દેવાણી એ ૧ ગ્રૂપ વત્સલ રૂપારેલિયા એ ઇન્ટર કલીયર કરિ સીએ થવા માટે ના દ્વાર ખોલ્યાં.. તાલાળા લોહાણા સમાજ ના હજુ ૨૫ થી વધૂ દીકરા દીકરી સીએ ફાઉન્ડેશન ઇન્ટર અને સીએ ફાઇનલ ની એક્ઝામ આપી રહ્યા છેઃ…………. જયારે આજે સીએ થયેલ કુ. રાજન સૂચક તેમજ ત્રુસ્યંત લૂકકા પર અભિનદન ની વર્ષા થઈ રહી છે જેમા તાલાળા લોહાણા મહાજન પ્રમૂખ યોગેશભાઇ ઉનડકટ દીપક માંડવીયા મુકેશ તન્ના અશ્વિનભાઈ ઉનડકટ ચંદુભાઈ ગોન્ડેચા મનુભાઈ રાયચુરા પનુભાઈ રાયચુરા નટુભાઈ કાનાબાર લલિતભાઇ રાજા હીરાબેન અઢીયા હંસાબેન ઉનડકટ તેમજ સેવા સમર્પણ ગ્રુપ ના નીતિનભાઈ છગ્ દ્વારકાદાસ અઢિયા જલારામ મંદિર ના પરેશભાઈ રાયચુરા મનોજ તન્ના ભુપતભાઈ દેવાણી અને યુવક મંડળ ના અમર ઉનડકટ પાર્થ રાઇઠઠા વગેરે સમાજ ના અગ્રણી ઓ એ સીએ થયેલ બને ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવેલ.. અંત મા યોગેશભાઇ ઉનડકટ એ જણાવેલ કે તાલાળા લોહાણા સમાજ પર સમાજ ના સર્વાંગી વિકાસ માં એજયુકેશન માં પૂ. જલારામ બાપાની તેમજ વડવા ઓનિ અસીમ કૃપા અમી દૃષ્ટિ વરસતી રહે તેજ પ્રાથના સાથે તાલાલા લોહાણા મહાજન પ્રમૂખ અને લોહાણા મહા પરિષદ છાત્રાલય સમિતિ ચેરમેન યોગેશભાઈ ઉનડકટ એ વિશેષ જણાવેલ કે તાલાલા તેમજ સોરઠ લોહાણા સમાજ ની એજયુકેશન પ્રગતિ મા લોહાણા મહા પરિષદ મુંબઈ અમદાવાદ સ્થિત બોર્ડિંગ છાત્રાલય મા લોહાણા વિધાર્થી ભવન વડાલા, અને અંધેરી લોહાણા બાલાશ્રમ કાંદીવલી કાનબાઈ એલ કે એલ એમ કન્યા છાત્રાલય પારલા કન્યા છાત્રાલય પાલડી અને જલારામ કન્યા છાત્રાલય અમદાવાદ અને સમાજ ની સંસ્થા ઓ ની તમામ પ્રકારની સગવડ અને ઉદાર ભાવના થી તલાલા તેમજ સોરઠ ના લોહાણા સમાજ ની એજયુકેશન પ્રગતિ મા આ સંસ્થા ઓ નો સિંહ ફાળો રહ્યો છે એવુ અંત મા સોરઠ લોહાણા કેળવણી મંડળ ના ચેરમેન યોગેશભાઈ ઉનડકટ એ જણાવેલ છે


