કોડીનાર તાલુકા નું અને ગંગદેવ પરિવાર નું ગૌરવ..
ગીરગઢડા તા 5
ભરત ગંગદેવ
કોડીનાર તાલુકા ના લોહાણા અગ્રણ્ય અરવિંદભાઈ બાબુભાઈ ગંગદેવ નો પુત્ર રવિ ગંગદેવ .આજે જાહેર થયેલા સી. એ. ફાઈનલ ના પરણામ માં સી.એ.ની પરીક્ષા પાસ કરી ગંગદેવ પરિવાર….લોહાણા સમાજ અને કોડીનાર તાલુકા નું ગ ગૌરવ વધાર્યું છે…


