Gujarat

માળીયાહાટીના  તાલુકાનું ગામ ચોરવાડ ….. ચોરવાડ ગામે વિના મૂલ્ય નેત્ર નિદાન કેમ્પ  ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા યોજાયો હતો……..

૯૦ સોમનાથના યુવા ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા અને ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડના લીમડાચોક ખાતે સંપૂર્ણ ફ્રી ધોરણે નેત્ર નિદાન કેમ્પ તથા ઓપરેશન સહિતની સેવાનું આયોજન કરવામાં. આવ્યું હતું  તથા આ કેમ્પમાં આંખના  રોગ માટે. રણછોડદાસ બાપુ હોસ્પિટલ આશ્રમ હોસ્પિટલ રાજકોટ ટીમ દ્વારા ઉત્સાહભર્યુ આયોજન

૯૦ સોમનાથના ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા દ્વારા સંપૂર્ણ ફ્રી ધોરણે નેત્ર નિદાન સહિત ઓપરેશન પણ કરાવી શકે તેવા કેમ્પનું આજરોજ  તા.૧૨/૦૭/૨૦૨૩ ને બુધવારના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી બપોરે ૦૧.૦૦ વાગ્યા સુધી ચોરવાડ ખાતે આવેલ વિમલભાઈ ચુડાસમાના જૂના નિવાસ્થાન ખાતે આયોજન કરવામાં આવશે જેમાં ચોરવાડ સહિત ૯૦ સોમનાથ મત વિસ્તારના લોકો તથા માળીયા હાટીના તાલુકા તેમજ માંગરોળ તાલુકા સહિતના લોકોને લાભ લીધો હતો
ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા લોકોની સાથે રહી લોકોના સુખ દુ:ખમાં સહયોગ આપતા આવ્યા છે ત્યારે લોકોની આર્થિક અને શારીરિક પરિસ્થિતિને અનુલક્ષીને લોકો ફ્રી ધોરણે નેત્ર નિદાન કરાવી શકે અને સાથે સાથે ઓપરેશન પણ કરવી શકે તેવા ઉમદા હેતુથી ચોરવાડના લીમડા ચોક ખાતે આવેલ જૂના નિવાસ્થાન ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો . જેમાં ચોરવાડ શહેર સહિત ૯૦ સોમનાથ મત વિસ્તારના લોકો તથા સમગ્ર માળીયા હાટીના તાલુકો તથા માંગરોળ તાલુકાના લોકોને સંપૂર્ણ ફ્રી ધોરણે નેત્ર નિદાનનો લાભ મળી શકે તથા ફ્રી ધોરણે ઓપરેશનો થઈ શકે તેવા હેતુથી ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા તથા ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ચુડાસમા દ્વારા ચોરવાડના લીમડાચોક ખાતે આવેલ ઉત્સાહ ભર્યું  આયોજન કરવામાં આવ્યું હતું     રણછોડદાસ બાપુ આશ્રમ હોસ્પીટલ-રાજકોટની ટિમ દ્વારા નિદાન અને સાથે સાથે દવાઑ તથા ઓપરેશનના દર્દીઑને ઓપરેશન માટે હોસ્પિટલ પહોચાડી સંપૂર્ણ ફ્રી ધોરણે ઓપરેશન સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ત્યારે ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા દ્વારા ચોરવાડ શહેર સહિત ૯૦ સોમનાથ મત વિસ્તારના લોકો તથા સમગ્ર માળીયા હાટીના તાલુકા તેમજ માંગરોળ તાલુકાના લોકોને લાભ લીધો હતો એક યાદીમાં જણાવેલ…..રિપોર્ટર વિમલ રાય કુંડલીયા ચોરવાડ

20230712_115928.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *