Gujarat

બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૧૬૪/૨૦૨૩ IPC-૩૭૯ મુજબના ગુન્હામાં ચોરીમા ગયેલ મુદામાલ તથા આરોપીઓને શોધી કાઢી ગુન્હાનો ભેદ ઉકેલતી બગસરા પોલીસ

શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિંમદરસિંહ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ દ્વારા મીલકત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ અને જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આઇ જેગીડા સાહેબ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર,નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૧૬૪/૨૦૨૩ આઇ.પી.સી. ૧,૩૭૯ મુજબના કામના ફરીયાદીની બજાજ કંપનીની એવેન્જર મોટર સાયકલ રજી નંબર GJ-06-C-8504 જેના ચેચીસ નMD2A&C22GCM63815 તથા એન્ડ્રુન vi.PDZCGM6382 કી.રૂ. ૭૫,૦૦૦/- ના મુદામાલ ચોરી કરી લઇ ગયા વિ. ગુન્હો રજી થયેલ હોય સરહુ ગુન્હાની તપાસ દરમ્યાન ચોરીમાં ગયેલ મુદામાલ આરોપી બગસરા પો.સ્ટે.ની ટીમ દ્વારા (૧) વિરમ ઉર્ફે નાનુડો જેન્તીભાઇ સાયરીયા ઉ.વ ૨૧ ધંધો મજુરી (૨) સાયરભાઇ રામુભાઇ કરમાંગીયા ઉ.વ ૨૧ ધંધો મજુરી રહે બંને રાજકોટ વાળાઓને ચોરીમાં ગયેલ મોટરસ સાઇકલ બજાજ કંપનીની એવેન્જર મોટર સાયકલ રજી નંબર GJ-06-RC-8509 જેના ચેચીસ નં.MD2A85CZ2SCM63815 તથા એન્જીન નં.PDZCIM63882 સાથે આરોપીઓને પકડી પાડેલ છે. પકડાયેલ આરોપીઓ
(૧) વિરમ ઉર્ફે નાનુડો જેન્તીભાઇ સાથરીયા ઉ.વ ૨૧ ધંધો મજુરી રહે.રાજકોટ જી.રાજકોટ (૬) સાયરભાઇ રામુભાઇ કરસોગીયા ઉં,વ ૨૧ ધંધો મજુરી રહે.રાજકોટ જી.રાજકોટ
કબ્જે કરેલ મદામાલ : (૧) બજાજ કંપનીની એવેન્જર મોટર સાયકલ રજી નંબર GJ-06-KC-8509 નો મુદામાલ કબ્જે કરવામાં
આવેલ છે.
FILATE
આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આઇ.જેગીડા તથા સર્વેલન્સ ટીમના અના ઠંડ કોન્સ.કુલદીપભાઇ દેવભડીંગજી તથા હેડ કોન્સ. આલકુભાઇ વાળા તથા પો.કોન્સ. અજયદાન લાગાવદરા તથા પો.કોન્સ જયદીપભાઇ મકવાણા તથા જયરાજભાઇ ગીડા તથા પો.કોન્સ કૈલાસબેન આદ્રોજા તથા બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230712-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *