Gujarat

છોટાઉદેપુર જિલ્લા સ્તરીય યુવા ઉત્સવ-૨૦૨૩ નો કાર્યક્રમ બોડેલી શેઠ ટી.સી કાપડિયા કોલેજ ખાતે યોજાયો. સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા 

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર તથા નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા આયોજિત છોટાઉદેપુર જિલ્લા સ્તરીય યુવા ઉત્સવ-૨૦૨૩ નો કાર્યક્રમ બોડેલી શેઠ ટી.સી કાપડિયા કોલેજ ખાતે યોજાયો હતો , આ કાર્યક્રમમાં યુવા સ્પર્ધકો દ્વારા સમૂહ નૃત્ય સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા તેમજ વર્કશોપ, ગીત લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા સાથે ઉપસ્થિત નહેરુ યુવા કેન્દ્ર વડોદરા ના પદાધિકારી તેમજ શેઠ ટી.સી કાપડિયા ના આચાર્ય તથા સ્ટાફગણ પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા સહિત યુવા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1689424490234.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *