Gujarat

ગીરની કેસર કેરી એ જી આઈ ટેગ મેળવનાર દેશની બીજી જાત છે

દેશ પરદેશમાં ગીર કેસર કેરીની ડિમાન્ડ રહે છે. ગીરની કેસર કેરી બીજી એવી જાત છે જેને જીઆઈ ટેગ જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન મળ્યું હોય. કેરી એ દેશનો અગ્રગ્ણય પાક છે.  દેશમાં ૧૦૦૦ થી વધુ જાતની કેરી નું ઉત્પાદન થાય છે. જેમાં આલ્ફાનજો, દશેરી, ચોસા, તોતાપુરી, રાજપુરી, જમાદાર સહિતની વિવિધ પ્રકારની કેરી નું ઉત્પાદન થાય છે. પરંતુ કેસર કેરીની ગણના રોયલ વેરાઈટી ઓફ મેંગો તરીકે ઓળખાણ થાય છે.

kesar-keri-10.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *