Gujarat

શ્રી પીઠેશ્વરી વિદ્યા મંદિર પીઠાઈ શાળામાં નવા નીમાયેલા આચાર્યનો શુભેચ્છા સમારોહ.

મકસુદ કારીગર,કઠલાલ
શ્રી પીઠેશ્વરી વિદ્યા મંદિર પીઠાઈ શાળામાં નવા નીમાયેલા આચાર્ય દિલીપભાઈ અરવિંદભાઈ
પટેલનો શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાયો.
પ્રસંગે રજનીકાંત ડી પટેલ ખેડા જીલ્લા આચાર્ય સંઘના પ્રમુખ, અકલાચા હાઇસ્કુલના આચાર્ય,વસો સ્કૂલના આચાર્ય વિશાલકુમાર એ પટેલ,સલુણ સ્કૂલમાં નિમાયેલા નવા આચાર્ય રાજકમલ એ પટેલ,ગામના સરપંચ સતીશભાઈ એન પટેલ,કેળવણી મંડળના પ્રમુખ ગોરધનભાઈ એન પટેલ,મંત્રી મંગળભાઈ આર ડાભી,સહ મંત્રી ગોવિંદભાઈ વી શર્મા,ઉપપ્રમુખ
 જુવાનસિંહ કે પરમાર તથા કારોબારી સભ્યો  રમણભાઈ ડી ડાભી,પ્રવીણભાઈ યુ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.નવા નિમાયેલા આચાર્યને શુભેચ્છાઓ પાઠવી હતી.

IMG-20230818-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *