Gujarat

ખારવા સમાજ ના પટેલ શ્રી નું સન્માન કરતા રાવળદેવ સમાજના યુવાનો

 હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ
 શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી મુકામે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી તરીકે સતત ૨૧ મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા ને
પ્રાંચી અરવિંદ સોઢા તેમજ શિવરાત્રી કમિટી રાવળદેવ સમાજના દ્વારા પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું જીતુભાઈ ને સાલ ઓઢાડી તેમજ ફૂલહાર પુષ્પ ગુચ્છ  આપી રાવળદેવ સમાજના યુવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના યોગેશભાઈ ચૌહાણ રમેશભાઈ ચૌહાણ અજયભાઈ રાઠોડ અભી ભાઈ કમલેશભાઈ રાઠોડ અરવિંદ સોઢા પ્રદીપભાઈ પરમાર સહિતના યુવાનોએ દ્વારા હાર તોરા કરીને ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા નું સન્માન કર્યું હતું

IMG-20230825-WA0112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *