Delhi

ફરજીયાત Generic medicines લખવાના આદેશ પર સરકારની પીછેહઠ

નવીદિલ્હી
નેશનલ મેડિકલ કમિશન (દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ સ્ીઙ્ઘૈષ્ઠટ્ઠઙ્મ ર્ઝ્રદ્બદ્બૈજર્જૈહ) એટલે કે દ્ગસ્ઝ્ર એ ડોક્ટરોને દર્દીઓને માત્ર જેનરિક દવાઓ(ય્ીહીિૈષ્ઠ દ્બીઙ્ઘૈષ્ઠૈહીજ) લખવાનો આદેશ આપ્યો હતો પરંતુ હવે દ્ગસ્ઝ્રએ આ ર્નિણય પરત લેવો પડ્યો છે. કમિશને તેના આદેશમાં ફેરફાર કરવો પડ્યો છે. ડોકટરોના દબાણમાં આવ્યા બાદ દ્ગસ્ઝ્રએ પીછેહઠ કરતા કહ્યું છે કે ડોકટરો હવે જેનરિક દવાઓ સિવાય અન્ય દવાઓ પણ લખી શકશે. દ્ગસ્ઝ્રના આદેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ડોક્ટરો દર્દીઓને જેનરિક દવાઓની સાથે અન્ય બ્રાન્ડેડ દવાઓ પણ લખી શકશે.
દ્ગસ્ઝ્ર નો આદેશ શું હતો?.. જે જણાવીએ, દ્ગસ્ઝ્રએ ૨ ઓગસ્ટના રોજ એક આદેશ જાહેર કર્યો હતો જે મુજબ ખાનગી ડોક્ટરોએ(ઁિૈદૃટ્ઠંી ર્ઙ્ઘષ્ર્ઠંજિ)દર્દીઓને માત્ર જેનરિક દવાઓ લખવાની હતી. દ્ગસ્ઝ્રના આ આદેશનો ખાનગી ડોક્ટરો અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(ૈંહઙ્ઘૈટ્ઠહ સ્ીઙ્ઘૈષ્ઠટ્ઠઙ્મ છજર્જષ્ઠૈટ્ઠંર્ૈહ) દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશ (હ્લીઙ્ઘીટ્ઠિંર્ૈહ ર્ક ઇીજૈઙ્ઘીહં ર્ડ્ઢષ્ર્ઠંજિ છજર્જષ્ઠૈટ્ઠંર્ૈહ)ને આ મામલે કેન્દ્ર સરકાર(્‌રી ષ્ઠીહંટ્ઠિઙ્મ ર્ખ્તદૃીહિદ્બીહં) સાથે વાત કરી હતી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા(સ્ટ્ઠહજેાર સ્ટ્ઠહઙ્ઘટ્ઠદૃૈઅટ્ઠ – ેંર્હૈહ ૐીટ્ઠઙ્મંર સ્ૈહૈજંીિ)એ પણ આ મામલે વાત કરી હતી ત્યારબાદ દ્ગસ્ઝ્રએ પોતાનો ર્નિણય પાછો ખેંચી લીધો હતો.
તબીબોએ વિરોધ કરતાં સરકારની પીછેહઠ.. જે જણાવીએ, ડોક્ટરોના વિરોધ બાદ સ્સ્ઝ્રએ પોતાનો ર્નિણય બદલ્યો છે. ડૉક્ટરોનું કહેવું છે કે ભારતમાં જેનરિક દવાઓની ગુણવત્તા સારી નથી. તેના ઉપયોગથી દર્દીઓને જીવનું જાેખમ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, જેનરિક દવા કોઈપણ બ્રાન્ડેડ દવા કરતા સસ્તી હોય છે. આ માટે દર્દીઓને ઓછો ખર્ચ કરવો પડે છે અને તેના કારણે સ્વાસ્થ્ય પરનો ખર્ચ પણ ઓછો થાય છે. બ્રાન્ડેડ દવાઓ મોંઘી હોય છે?.. જે જણાવીએ, ઇઁસ્ રેગ્યુલેશન ૨૦૨૩ માં ડોકટરોને વધુ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. નોંધપાત્ર રીતે બ્રાન્ડેડ જેનેરિક દવાઓ એવી છે કે જેની પેટન્ટ સમાપ્ત થઈ ગઈ છે અથવા જે પેટન્ટની બહાર છે. તે બજારમાં બ્રાન્ડ નામો હેઠળ વેચાય છે. આ દવાઓ કોઈપણ પેટન્ટ દવા કરતાં ઓછી ખર્ચાળ છે. જેનરિક દવાઓ પર દ્ગસ્ઝ્રનો ર્નિણય એટલા માટે પણ હતો કારણ કે બ્રાન્ડેડ દવાઓ મોંઘી છે. ગરીબ વ્યક્તિ બ્રાન્ડેડ દવાઓથી પોતાની સારવાર કરાવી શકતી નથી. તેથી જ જેનેરિક દવાઓ મંજૂર કરવામાં આવી હતી.

File-01-Page-12-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *