Gujarat

માળીયાહાટીના તાલુકાનું ગામ લાંગોદ્રા……..લાંગોદ્રા ગામે જય. ભગીરથ જયંતિ. નિમિત્તે  સત્યનારાયણ ભગવાનની કથા. ભાવભર્યુ આયોજન…….

લાંગોદ્રા.ગામે. સગર સમાજ દ્વારાભગીરથ જયંતિ. નું. ઉત્સાહભર્યુ આયોજન કરવામાં આવ્યું હતું. ભગીરથ જયંતિ. નિમિત્તે લાંગોદ્રા. રામ મંદિરે. સત્યનારાયણ ભગવાનની કથા  શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. સત્યનારાયણની કથામાં મહેમાન મય સાથે લાભ લીધો હતો. શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને સત્યનારાયણની કથા તથા ભગીરથ જયંતિ નો લાભ લઇ સગર સમાજ ધન્ય અનુભવ્યા હતા…રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

IMG-20230831-WA0115.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *