Gujarat

દાંતા સ્ટેટના રાજવી પરીવાર ના મધૂસુદનસિંહજી પરમાર ના દુઃખદ અવસાન થી જિલ્લા માં શોક છવાયો.

મધુબના રજવીનું અવસાન થતાં લોકોએ વેપાર ધંધા બંદ રાખ્યા*
આપ સૌને અત્યંત દુઃખ સાથે જણાવવાનુ કે દાંતા રાજવી પરિવારના સદસ્ય એવા મ.સા. મધૂસુદનસિંહજી ભવાનીસિંહજી પરમાર (મધુબના) નૂ દુઃખદ અવસાન થી સમગ્ર દાંતા તાલુકામાં માં શોક છવાયો
દીવડી નિવાસસ્થાને રાજવી મધુબના ના પાર્થિવ દેહને દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા આવ્યાં હતા. દાંતા રાજવી પરિવાર નુ આખું કુટુંબ હાજર રહ્યુ હતુ. દીવડી થી દાંતા ખાતે પાલખી યાત્રા યોજાઇ હતી. રાજવીના પાર્થિવ દેહને વાહન દ્વારા અંબાજી નજીક કોટેશ્વર ખાતે અંતીમ ધામ મા લવાયો હતો અને શાહી સન્માન સાથે અંતીમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
દાંતા સ્ટેટના રાજવી પરીવાર ના મોભી મધુબનાજી ના નિધન ના સમાચાર સાંભળી દાંતા તાલુકામાં શોક છવાઈ ગયો હતો અને 8 નવેમ્બર થી વહેલી સવારથી દાંતા ગામની તમામ દુકાનો સંપૂર્ણ બંદ રહી હતી અને વેપારી લોકો પાલખી યાત્રા મા જોડાઇ હતા અંબાજી ના કોટેશ્વર માં કરાઈ અંતિમ સંસ્કાર નગરજનોએ વેપાર ધંધા બંધરાખી શોકાંજલી પાઠવી હતી
ન્યાયપ્રિય રાજવી પરિવારના *મ.સા. મધૂસુદનસિંહજી* *ભવાનીસિંહજી* *પરમાર* *ના દુઃખદ અવસાન થી જિલ્લા માં શોક છવાયો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20211109-WA0087.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *