નળમાં ગન્દુ પાણી આવતા ઘાચિવાડ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે
વંથલી નગરપાલિકા માં 2 થી 3 વાર રજુઆત કરતા નગરપાલિકા ના કર્મચારીઓ ના નાટક માં લોકોને જીવડાં અને ગટરનું પાણી ટાકામાં ભરવું પડે છે
નગરપાલિકા માં રાજુઆત કરવા જતાં ચીફ ઓફીસ ના હાજર હોયતો કર્મચારીઓ સમજાવી દે ના સૂટકે વહીવટદાર સાહેબ ને પણ રાજુવાત કરતા અરજદાર સામે નગરપાલિકા ના કર્મચારીઓ ને ફસ્ટ જવાબ માં કહેતા
નગરપાલી ના કર્મચારીઓ દ્વારા કામ કરી દીઘુંછે એમ કહેતા આજે બીજીવાર પણ નળ માં પાણી ગન્દુ આવતા વિસ્તાન લોકોને આખરે જવું પડીયું
પણ નગરપાલિકા માં ચિફ ઓફિસ આજ પણ હાજર નોહતા વિસ્તારના માણસો એ વહીવટદાર સાહેબ ની મુલાકાત લેતાં નગરપાલિકા ના પાણી પુરવઠા ના સાહેબને જાણ કરતા કાલે ચેક કરવી લેસુ તેવો જવાબ આપતા જાણવા મલીયું છે
વંથલી નગરપાલિકા ના ચીફ ઓફિસર ને નગરપાલીકા વિસ્તાર ના લોકોને પાણીના સમસ્યાનો ક્યારે હલ આવશે લોકોમા ચર્ચાઓ થઈ રહી છે.
અનેક વાર રાજુવાત કરવા છતાં
પાલિકાના ચીફ ઓફિસર હાજર ના હોય તો પણ લોકોએ ફોન કરતા હોય તો ઉપાડવાનો પણ એમની પાસે સમય નથી
વંથલી ના લોકોએ ધણી વખત નગરપાલિકા જાય તો ચીફ ઓફિસર હાજર ના હોય તો કર્મચારીઓ દ્વારા જવાબ આપતા લોકોને ધર્મના ધકા થાઈ છે
આખરે સમસીયા નો નિકાલ કિયારે થાશે એ પણ ચર્ચાનો સવાલ છે
આવી રીતે પાણી ની સમસીઆ કેટલો ટાઇમ ભોગવી પડશે કે પસી પાણી ના કારણે રોગચારો ફેલાઈ એની રાહ જોવાય છે સુ

