પ્રાચી તીર્થ ખાતે આજ રોજ અયોધ્યા રામ મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઇ શહેર માં તેમજ ગામડે ગામડે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રાચી તીર્થ ખાતે આવેલ રામ મંદિરે શ્રી રામચંદ્રજી ભગવાન ની પ્રતિમા વાળી 108દિવડા સાથે રંગોળી બનાવી ભાવિ ભક્તો ને મંત્ર મુગ્ધ કર્યા હતા

