Gujarat

કાકરખાડ માંથી કઠલાલ પોલીસે રૂ.૩,૪૯,૪૦૦ નો  દેશી-વિદેશી દારૂ  નો મુદામાલ ઝડપાયો 

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લા ની કઠલાલ પોલીસે કાકરખાડ ના વેજલિયા માંથી ઘરની પાછળ આવેલ ખુલ્લા ખેતરમાં પોતાની દેખરેખ હેઠળના બનાવેલ લોખંડના બંન્ને પટાળામાંથી ભારતીય બનાવટની પરપાંતીય દારૂ MCDOWELLS NO 1 SUPERIOR WHISKY ORIGINAL 750 ML ની કુલ ૪૩૦ બોટલો કીમંત રૂપિયા.૨,૧૫,૦૦૦/- તથા MCDOWELLS NO 1 SUPERIOR WHISKY ORIGINAL 180 ML ના ફુલે ૮૬૪ કાચના કવાટર કીમંત રૂપિયા ૮૬,૪૦૦/- તથા ALL SEASONS RESERVE WHISKY 750 ML ની   દેશી તેમજ વિદેશી દારૂ નો રૂપિયા ૩,૪૯,૪૦૦ નો જથ્થો  તેમજ ૮૩૫ લીટર દેશી દારૂ જેની કિંમત ૧૭,૪૦૦ નો મુદામાલ ઝડપી પાડ્યો છે ત્રણ ઈસમો મહેન્દ્ર ઉર્ફે નાનો ભયો,દિલીપ ઉર્ફે મોટો ભયો અને એક અજાણ્યા ઈસમ સામે પ્રોહિબિશન એક્ટ ની કલમ ૬૫ ઈ,૬૭ એ,૧૧૬(બી), ૮૧ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
Attachments area

IMG-20211123-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *