Gujarat

માલઇટાડી જય ભીમ યુવક મંડળ દ્વારા ૭૨ મા સંવિધાન દિવસ ની  ઉજવણી કરાઈ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
૭૨ મા સંવિધાન દિવસ ની  ઉજવણી કપડવંજ તાલુકાના  માલઇટાડી ખાતે  જય ભીમ યુવક મંડળ દ્વારા શ્રી પિયુષ ભાઈ તથા તેમના યુવા ભીમ મિત્રો શ્રી અવિનાશ ,કિરીટ ભાઈ,ધ્રુવ , આશિષ અને અન્ય યુવાન મિત્રો દ્વારા બાળકો, મહિલાઓ અને વડીલો ની હાજરી માં મીણબત્તી પ્રજ્વલિત કરીને પૂજ્ય બાબાસાહેબ  દ્વારા નિર્માણધિન સંવિધાન  દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી.

IMG-20211127-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *