Gujarat

હરિયાણા ના મુખ્યમંત્રી શ્રી નાયબસિંઘ સૈની ની શુભેચ્છા મુલાકાત લેતા સંતો

હરિયાણા ના મુખ્યમંત્રી શ્રી નાયબસિંઘ સૈની ની શુભેચ્છા મુલાકાત લેતા સંતો

તારીખ ૨૧/૦૮/૨૦૨૪ ને બુધવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના પ્રેરક પૂજ્ય શ્રી ભયલુબાપુ, શ્રી મુક્તાનંદજીબાપુ ચાંપરડા તેમજ પૂજ્ય શ્રી સંપુર્ણાનંદજીબાપુ બ્રહ્મચારીએ હરિયાણા ના મુખ્યમંત્રી શ્રી નાયબસિંઘ સૈની સાહેબ ના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી સાહેબ દ્વારા પૂજ્ય ભયલુબાપુ નું અને સૌ સંતો નું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું .
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20240822-WA0013-2.jpg IMG-20240822-WA0015-1.jpg IMG-20240822-WA0014-0.jpg