Gujarat

મેંદરડા ના ચિરોડા ખાતે કૃષ્ણ જીવન સ્વામીની ૨૬મી પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા ના ચિરોડા ખાતે કૃષ્ણ જીવન સ્વામીની ૨૬મી પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા તાલુકાના ચિરોડા ખાતે આવેલ શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતી સ્કુલ શ્રી એ.એમ .કે. વિદ્યામંદિર ના ટ્રસ્ટી શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના ગુરુ કૃષ્ણ જીવન સ્વામી ની ૩૬ મી પુણ્યતિથિ નિમિત્તે ગુરૂની સ્મૃતિ રૂપે યજ્ઞ , બટુક ભોજન, સંધ્યા સંતવાણી કાર્યક્રમ નું આયોજન ભવ્ય અને દિવ્ય રૂપે કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં સંતો તેમજ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર, દિનેશભાઈ ખટારીયા હમીરભાઇ માડમ, સરપંચ ગામે ગામ થી પધારેલા ભક્તો તેમજ ગ્રામજનો વગેરે એ આ પ્રસંગમાં સહર્ષ જોડાઈને આ દિવ્ય કાર્યક્રમને શોભવ્યો હતો.આ ગુરુ પુણ્યતિથિ દર વર્ષે સ્વામી ધર્મ પ્રસાદ દાસજી ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરતા આવ્યા છે
રીપોર્ટ -કમલેશ મહેતા મેંદરડા

IMG-20240824-WA0030.jpg