Gujarat

ભરૂચ જિલ્લાના અને વાલિયા તાલુકાના ગામે ગામ જન્માષ્ટમી નિમિતે માટલી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો

તારીખ 26:8:2024:અને સોમવારનાં રોજ ભરૂચ જિલ્લાના અને વાલિયા તાલુકાના ગામે ગામ જન્માષ્ટમી નિમિતે માટલી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ વાલિયા તાલુકાના સોડગામ મુકામે પણ જન્માષ્ટમી પર્વ પર ઘરે ઘરે જયને શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી સુખ સમૃદ્ધિ મેળવવા માટે જન્માષ્ટમી પર પીળા ચંદન અથવા કેસરમાં ગુલાબજળ મિક્સ કરીને માથાપર તિલક લગાવો આવું દરોજ કરવું આ ઉપાય કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાના યોગ બનેસે ત્યારે ગામના વડીલ શ્રી એવા મહેશ ભાઈ સોમાભાઈ વસાવા યે આયોજન કરું હતું સોડગામના યુવા મિત્રો એવા હાર્દિક ભાઈ વસાવા સાર્દુલભાઈ વસાવા ભૂપેશભાઈ વસાવા તથા ગામના વડીલો તેમજ યુવાનો અન્ય લોકો સાથ સહકાર આલતો હતો

IMG-20240827-WA0107-3.jpg IMG-20240827-WA0108-2.jpg IMG-20240827-WA0110-0.jpg IMG-20240827-WA0109-1.jpg